૨ સપ્ટેમ્બર
જન્માષ્ટમી
અમે પૂર્ણતામાં વિશ્વાસ રાખિએ છિએ..
ઓલમાઇટી સોફ્ટવેરના સરળ, વ્યાજબિ, અને ગ્રાહકલક્ષી ઉકેલથી ગ્રાહક બજારને પારખીને તે મુજબ પગલાં ઉઠાવી શકે છે. ઓલમાઇટી સોફ્ટવેરએ બહુપારિમાણિક દ્રષ્ટિકોણ ધરાવતી પેઢી છે. અને તેના વ્યાવસાયીકો ગણનયંત્રની સાંકેતિક ભાષા વિશેના નિષ્ણાતો છે, કે જેઓ ડેટાબેઇઝ નિર્માણ અને સંચાલન, વેબસાઇટ તેમજ પોર્ટલના નિર્માણ અને સંચાલન ઉપરાંત જાળવણી અને દેખરેખ પણ રાખે છે. તદ્ઉપરાંત પોતાની મેડે ચાલી શકે તેવા સાંકેતિક કાર્યકમ પણ બનાવે છે.
વિજાણુ તકનિક ખુબજ વિશાળ અને ત્વરિત વિસ્તરતી રહી છે ત્યારે તેના નાના ભાગમાં કરવામાં આવતું કામ પણ ખુબ મોટું છે.ઓલમાઇટી સોફ્ટવેર જુદાં-જુદાં વિજાણુ તકનિકના સાંકેતિકમાં પોતાનુ કાર્ય વિસ્તારી રહી છે. હાલમાં ઓલમાઇટી સોફ્ટવેર નીચે મુજબની સેવા આપવાની ક્ષમતા ધરાવે છે.
અમારા સેવા-ક્ષેત્રો :
» ડેટાબેઇઝ નિર્માણ અને કાર્યાલયનુ સંચાલન
» માહિતી વ્યવસ્થાપક અને ગ્રાહક વ્યવસ્થાપક
» ગ્રાહકનો પોતાનો કાર્યક્રમ
» જુદાં-જુદાં કાર્યક્રમ વચ્ચેનુ જોડાણ
» વેબ સંદર્ભ અને તેનુ નિર્માણ
» પોર્ટલ અને વોર્ટલ નિર્માણ
» મુદ્રિકા નિર્માણ
આ દરેક સેવા લાંબા ગાળાની જાળવણી અને દેખરેખ માટે પણ મળી શકશે.
આજનો સુવિચાર
ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો.